અમેરિકાના ન્યાય વિભાગે શુક્રવારે જાહેર કરેલા જેફરી એપસ્ટેઇન સેક્સકાંડની તપાસના સંબંધિત હજારો દસ્તાવેજો અને ફોટોગ્રાફમાં મોટાભાગે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટલને ટાર્ગેટ કરાયા હતા અને હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ગણ્યાગાંઠ્યા ફોટાગ્રાફ જાહેર કરાયા હતાં